નહેમ્યા ૧૦:૧
જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,નહેમ્યા ૧૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 10:1
- Now those who sealed were: Nehemiah the governor, the son of Hacaliah, and Zedekiah,
- हिन्दी — नहेम्याह १०:१
- जिन्होंने छाप लगाई वे ये हैं हकल्याह का पुत्र नहेम्याह जो अधिपति था, और सिदकिय्याह;
સંદર્ભમાં
૧જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,
૨સરાયા, અઝાર્યા, યર્મિયા,
૩પાશહૂર, અમાર્યા, માલ્કિયા.
