નહેમ્યા ૧૦:૯
લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ,નહેમ્યા ૧૦:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 10:9
- The Levites: Jeshua the son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
- हिन्दी — नहेम्याह १०:९
- लेवी ये थेः आजन्याह का पुत्र येशुअ, हेनादाद की सन्तान में से बिन्नूई और कदमीएल;
સંદર્ભમાં
૭મશુલ્લામ, અબિયા, મીયામીન,
૮માઝયા, બિલ્ગાય, શમાયા આ બધા યાજકો હતા.
૯લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ,
૧૦અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન,
૧૧મીખા, રહોબ, હશાબ્યા,
