નહેમ્યા ૧૧:૨૯
એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,નહેમ્યા ૧૧:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 11:29
- in En Rimmon, in Zorah, in Jarmuth,
- हिन्दी — नहेम्याह ११:२९
- एन्निम्मोन, सोरा, यर्मूत,
સંદર્ભમાં
૨૭હસાર-શૂઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
૨૮તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
૨૯એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
૩૦ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
૩૧બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
