નહેમ્યા ૧૧:૩૫
લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.નહેમ્યા ૧૧:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 11:35
- Lod, and Ono, the valley of craftsmen.
- हिन्दी — नहेम्याह ११:३५
- लोद, ओनो और कारीगरों की तराई तक रहते थे।
સંદર્ભમાં
૩૩હાસોર, રામા, ગિત્તાઈમ,
૩૪હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
૩૫લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
૩૬અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.
