નહેમ્યા ૧૨:૧
જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,નહેમ્યા ૧૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:1
- Now these are the priests and the Levites who went up with Zerubbabel the son of Shealtiel, and Jeshua: Seraiah, Jeremiah, Ezra,
- हिन्दी — नहेम्याह १२:१
- जो याजक और लेवीय शालतीएल के पुत्र जरुब्बाबेल और येशुअ के संग यरूशलेम को गए थे, वे ये थेः सरायाह, यिर्मयाह, एज्रा,
સંદર્ભમાં
૧જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,
૨અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,
૩શખાન્યા, રહૂમ, મરેમોથ.
