નહેમ્યા ૧૨:૧૧
યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.નહેમ્યા ૧૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:11
- and Joiada became the father of Jonathan, and Jonathan became the father of Jaddua.
- हिन्दी — नहेम्याह १२:११
- और योयादा से योनातान और योनातान से यद्दू उत्पन्न हुआ।
સંદર્ભમાં
૯બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા.
૧૦યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,
૧૧યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.
૧૨યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,
૧૩એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
