ગણના ૧૦:૧
યહોવાહ મૂસાને કહ્યું કે,ગણના ૧૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 10:1
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — गिनती १०:१
- फिर यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૧યહોવાહ મૂસાને કહ્યું કે,
૨“તું પોતાને માટે ચાંદીનાં બે રણશિંગડાં બનાવ અને તે ઘડતર કામના બનાવ. અને તું પ્રજાને બોલાવવાના તથા છાવણીમાંથી ચાલી નીકળવાના કામમાં લે.
૩જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું.
