ગણના ૧૧:૩૫
અને લોકો કિબ્રોથ હાત્તાવાહ થી નીકળીને હસેરોથ ગયા અને તેઓ હસેરોથમાં રહ્યા.ગણના ૧૧:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 11:35
- From Kibroth Hattaavah the people traveled to Hazeroth; and they stayed at Hazeroth.
- हिन्दी — गिनती ११:३५
- फिर इस्राएली किब्रोतहत्तावा से प्रस्थान करके हसेरोत में पहुँचे, और वहीं रहे।
સંદર્ભમાં
૩૩પણ માંસ હજી તેઓના મોમાં જ હતું. અને તે ચવાયું પણ નહોતું એટલામાં તો તેઓના ઉપર યહોવાહનો કોપ સળગી ઊઠયો. અને લોકોને યહોવાહે મોટી મરકીથી માર્યા.
૩૪તેથી તેઓએ એ જગ્યાનું નામ ‘કિબ્રોથ હાત્તાવાહ’ પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા.
૩૫અને લોકો કિબ્રોથ હાત્તાવાહ થી નીકળીને હસેરોથ ગયા અને તેઓ હસેરોથમાં રહ્યા.
