ગણના ૧૩:૧૧
યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.ગણના ૧૩:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 13:11
- Of the tribe of Joseph, of the tribe of Manasseh, Gaddi the son of Susi.
- हिन्दी — गिनती १३:११
- यूसुफ वंशियों में, मनश्शे के गोत्र में से सूसी का पुत्र गद्दी;
સંદર્ભમાં
૯બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી.
૧૦ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.
૧૧યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.
૧૨દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમ્મીએલ.
૧૩આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર.
