ગણના ૧૫:૨
ઇઝરાયલી લોકોને કહે કે, તમારા વસવાટ માટેનો જે દેશ યહોવાહ તમને આપે છે તેમાં જયારે તમે પ્રવેશો ત્યારે,ગણના ૧૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 15:2
- “Speak to the children of Israel, and tell them, ‘When you have come into the land of your habitations, which I give to you,
- हिन्दी — गिनती १५:२
- “इस्राएलियों से कह कि जब तुम अपने निवास के देश में पहुँचो , जो मैं तुम्हें देता हूँ,
સંદર્ભમાં
૧પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું,
૨ઇઝરાયલી લોકોને કહે કે, તમારા વસવાટ માટેનો જે દેશ યહોવાહ તમને આપે છે તેમાં જયારે તમે પ્રવેશો ત્યારે,
૩અને જ્યારે તમે અર્પણ માટે ઐચ્છિકાર્પણ તરીકે તમારા નક્કી કરેલા પર્વોમાં યહોવાહને સારુ સુવાસને અર્થે ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોના હોમયજ્ઞ તથા દહનીયાર્પણ અથવા યજ્ઞ ચઢાવો.
૪ત્યારે પોતાનું અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે પા હિન ચોથા ભાગના તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાહને અર્પણ કરવું.
