ગણના ૧૬:૨૩
યહોવાહે મૂસાને ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે,ગણના ૧૬:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 16:23
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — गिनती १६:२३
- यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૨૧“આ જમાત મધ્યેથી પોતાને અલગ કરો કે હું તેઓનો તરત જ નાશ કરું.”
૨૨મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, “ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?”
૨૩યહોવાહે મૂસાને ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે,
૨૪“જમાત સાથે વાત કર. કહે કે, કોરા, દાથાન તથા અબિરામના તંબુઓથી દૂર જાઓ.’”
૨૫પછી મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો; ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા.
