ગણના ૧૭:૧
યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,ગણના ૧૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 17:1
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — गिनती १७:१
- तब यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૧યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
૨“તું ઇઝરાયલી લોકોને કહે કે તેઓની પાસેથી એટલે તેઓના પૂર્વજોના કુળદીઠ એક તે મુજબ લાકડીઓ લેવી એટલે તેઓના સર્વ આગેવાનો પાસેથી તેઓના પિતાઓનાં ઘર મુજબ બાર લાકડી લે અને દરેક માણસનું નામ તેની લાકડી પર લખ.
૩લેવીની લાકડી પર તું હારુનનું નામ લખ; કેમ કે તેઓના પૂર્વજોના કુળના દરેક આગેવાનને માટે એકેક લાકડી હોય.
