ગણના ૧૭:૧૩
જે કોઈ ઉપર જાય છે, એટલે યહોવાહના મંડપ પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા નાશ પામીએ?”ગણના ૧૭:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 17:13
- Everyone who keeps approaching the LORD’s tabernacle, dies! Will we all perish?”
- हिन्दी — गिनती १७:१३
- जो कोई यहोवा के निवास के तम्बू के समीप जाता है वह मारा जाता है। तो क्या हम सब के सब मर ही जाएँगे?”
સંદર્ભમાં
૧૧યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યુ.
૧૨ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, “આપણે અહીં મરી જઈશું. અમે બધા નાશ પામીએ છીએ!
૧૩જે કોઈ ઉપર જાય છે, એટલે યહોવાહના મંડપ પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા નાશ પામીએ?”
