ગણના ૨૨:૪૧
અને સવારે, બાલાક બલામને બઆલના ઉચ્ચસ્થાનો માં લઈ ગયો. ત્યાંથી બલામ ઇઝરાયલીઓની છાવણીનો એક ભાગ જોઈ શકતો હતો.ગણના ૨૨:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 22:41
- In the morning, Balak took Balaam, and brought him up into the high places of Baal; and he saw from there part of the people.
- हिन्दी — गिनती २२:४१
- भोर को बालाक बिलाम को बाल के ऊँचे स्थानों पर चढ़ा ले गया, और वहाँ से उसको सब इस्राएली लोग दिखाई पड़े।
સંદર્ભમાં
૩૯બલામ બાલાક સાથે ગયો અને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા.
૪૦પછી બાલાકે બળદો તથા ઘેટાંનો યજ્ઞ કર્યો અને તેણે બલામ તથા તેની સાથેના વડીલોને તેમાંથી થોડું માંસ આપ્યું.
૪૧અને સવારે, બાલાક બલામને બઆલના ઉચ્ચસ્થાનો માં લઈ ગયો. ત્યાંથી બલામ ઇઝરાયલીઓની છાવણીનો એક ભાગ જોઈ શકતો હતો.
