ગણના ૨૬:૧
મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું,ગણના ૨૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 26:1
- After the plague, the LORD spoke to Moses and to Eleazar the son of Aaron the priest, saying,
- हिन्दी — गिनती २६:१
- फिर यहोवा ने मूसा और एलीआजर नामक हारून याजक के पुत्र से कहा,
સંદર્ભમાં
૧મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું,
૨“ઇઝરાયલી લોકોની આખી જમાતમાં જેઓ વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના હોય, એટલે કે જેઓ ઇઝરાયલ માટે યુદ્ધમાં જવાને સમર્થ હોય તેઓની તથા તેઓના પિતૃઓના કુટુંબોની ગણતરી કર.”
૩યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે,
