ગણના ૨૬:૪૭
આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.ગણના ૨૬:૪૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 26:47
- These are the families of the sons of Asher according to those who were counted of them, fifty-three thousand four hundred.
- हिन्दी — गिनती २६:४७
- आशेरियों के कुल ये ही थे; इनमें से तिरपन हजार चार सौ पुरुष गिने गए।
સંદર્ભમાં
૪૫બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.
૪૬આશેરની દીકરીનું નામ સેરાહ હતું.
૪૭આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.
૪૮નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,
૪૯યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.
