ગણના ૨૭:૭
“સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.ગણના ૨૭:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 27:7
- “The daughters of Zelophehad speak right. You shall surely give them a possession of an inheritance among their father’s brothers. You shall cause the inheritance of their father to pass to them.
- हिन्दी — गिनती २७:७
- “सलोफाद की बेटियाँ ठीक कहती हैं; इसलिए तू उनके चाचाओं के बीच उनको भी अवश्य ही कुछ भूमि निज भाग करके दे, अर्थात् उनके पिता का भाग उनके हाथ सौंप दे।
સંદર્ભમાં
૫માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.
૬અને યહોવાહે મૂસાને કહ્યું,
૭“સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.
૮ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.
૯જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.
