ગણના ૨૮:૩૦
તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.ગણના ૨૮:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 28:30
- and one male goat, to make atonement for you.
- हिन्दी — गिनती २८:३०
- और एक बकरा भी चढ़ाना, जिससे तुम्हारे लिये प्रायश्चित हो।
સંદર્ભમાં
૨૮તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.
૨૯તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો.
૩૦તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.
૩૧રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.
