ગણના ૩૩:૨૩
કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.ગણના ૩૩:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:23
- They traveled from Kehelathah, and encamped in Mount Shepher.
- हिन्दी — गिनती ३३:२३
- और कहेलाता से कूच करके शेपेर पर्वत के पास डेरा किया।
સંદર્ભમાં
૨૧લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.
૨૨રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી.
૨૩કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.
૨૪શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી.
૨૫હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.
