ગણના ૩૩:૪૦
કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.ગણના ૩૩:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:40
- The Canaanite king of Arad, who lived in the South in the land of Canaan, heard of the coming of the children of Israel.
- हिन्दी — गिनती ३३:४०
- और अराद का कनानी राजा, जो कनान देश के दक्षिण भाग में रहता था, उसने इस्राएलियों के आने का समाचार पाया।
સંદર્ભમાં
૩૮યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
૩૯હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.
૪૦કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.
૪૧તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.
૪૨સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.
