ગણના ૩૩:૪૬
દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી.ગણના ૩૩:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:46
- They traveled from Dibon Gad, and encamped in Almon Diblathaim.
- हिन्दी — गिनती ३३:४६
- और दीबोन-गाद से कूच करके अल्मोनदिबलातैम में डेरा किया।
સંદર્ભમાં
૪૪ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી.
૪૫ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.
૪૬દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી.
૪૭આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી.
૪૮અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.
