ગણના ૩૪:૧
યહોવાહે મૂસાને કહ્યું,ગણના ૩૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 34:1
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — गिनती ३४:१
- फिर यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૧યહોવાહે મૂસાને કહ્યું,
૨ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે,
૩તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
