ગણના ૩૪:૨૯
યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.ગણના ૩૪:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 34:29
- These are they whom the LORD commanded to divide the inheritance to the children of Israel in the land of Canaan.
- हिन्दी — गिनती ३४:२९
- जिन पुरुषों को यहोवा ने कनान देश को इस्राएलियों के लिये बाँटने की आज्ञा दी वे ये ही हैं।
સંદર્ભમાં
૨૭આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
૨૮નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ.”
૨૯યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.
