ગણના ૪:૨
લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો.ગણના ૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 4:2
- “Take a census of the sons of Kohath from among the sons of Levi, by their families, by their fathers’ houses,
- हिन्दी — गिनती ४:२
- “लेवियों में से कहातियों की, उनके कुलों और पितरों के घरानों के अनुसार, गिनती करो,
સંદર્ભમાં
૧યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
૨લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો.
૩ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના બધા પુરુષો મુલાકાતમંડપનું કામ કરવા માટે સેવકપદમાં દાખલ થાય છે. તે સર્વની ગણતરી કરો.
૪મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.
