ગણના ૪:૨૨
ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર.ગણના ૪:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 4:22
- “Take a census of the sons of Gershon also, by their fathers’ houses, by their families;
- हिन्दी — गिनती ४:२२
- “गेर्शोनियों की भी गिनती उनके पितरों के घरानों और कुलों के अनुसार कर;
સંદર્ભમાં
૨૦તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે.”
૨૧યહોવાહે ફરી મૂસાને કહ્યું કે,
૨૨ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર.
૨૩મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી.
૨૪સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે.
