ગણના ૬:૨૬
યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’”ગણના ૬:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 6:26
- The LORD lift up his face toward you, and give you peace.’
- हिन्दी — गिनती ६:२६
- “यहोवा अपना मुख तेरी ओर करे, और तुझे शान्ति दे।
સંદર્ભમાં
૨૪યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.
૨૫યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.
૨૬યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’”
૨૭એમ તેઓ ઇઝરાયલી લોકોને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.”
