ગણના ૭:૧૬
તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.ગણના ૭:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:16
- one male goat for a sin offering;
- हिन्दी — गिनती ७:१६
- पापबलि के लिये एक बकरा;
સંદર્ભમાં
૧૪તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર પણ આપ્યું.
૧૫તથા દહનીયાર્પણ માટે એક વાછરડો એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન.
૧૬તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.
૧૭અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.
૧૮બીજે દિવસે સુઆરનો દીકરા નથાનએલ એટલે ઇસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું.
