ગણના ૭:૪૬
પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.ગણના ૭:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:46
- one male goat for a sin offering;
- हिन्दी — गिनती ७:४६
- पापबलि के लिये एक बकरा;
સંદર્ભમાં
૪૪દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું.
૪૫દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૪૬પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
૪૭અને શાંત્યર્પણોના યજ્ઞ માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ દુએલના દીકરા એલિયાસાફનું અર્પણ હતું.
૪૮સાતમે દિવસે આમ્મીહૂદનો દીકરો અલિશામા એફ્રાઇમના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.
