ગણના ૭:૬૪
પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો.ગણના ૭:૬૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:64
- one male goat for a sin offering;
- हिन्दी — गिनती ७:६४
- पापबलि के लिये एक बकरा;
સંદર્ભમાં
૬૨દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.
૬૩દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન એ તેણે આપ્યાં.
૬૪પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો.
૬૫અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ગીદિયોનીના દીકરા અબીદાનનું અર્પણ હતું.
૬૬દસમે દિવસે આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર, દાનના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.
