ગણના ૭:૭૦
પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું.ગણના ૭:૭૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:70
- one male goat for a sin offering;
- हिन्दी — गिनती ७:७०
- पापबलि के लिये एक बकरा;
સંદર્ભમાં
૬૮દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું તે તેણે આપ્યું.
૬૯દહનીયાર્પણના માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષના એક હલવાનનું અર્પણ આપ્યું.
૭૦પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું.
૭૧અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીશાદ્દાય દીકરા અહીએઝેરનું અર્પણ હતું.
૭૨અગિયારમે દિવસે ઓક્રાનના દીકરા પાગિયેલ આશેરના દીકરાઓનો આગેવાન તે અર્પણ લાવ્યો.
