ગણના ૭:૭૬
પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.ગણના ૭:૭૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:76
- one male goat for a sin offering;
- हिन्दी — गिनती ७:७६
- पापबलि के लिये एक बकरा;
સંદર્ભમાં
૭૪દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું તેણે આપ્યું.
૭૫દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૭૬પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
૭૭અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ઓક્રાનના દીકરા પાગિયેલનું અર્પણ હતું.
૭૮બારમે દિવસે એનાનના દીકરો અહીરા નફતાલીના દીકરાનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
