ફિલિપ્પીઓને પત્ર ૨:૧૬
જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.ફિલિપ્પીઓને પત્ર ૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 2:16
- holding up the word of life, that I may have something to boast in the day of Christ that I didn’t run in vain nor labor in vain.
- हिन्दी — फिलिप्पियों २:१६
- कि मसीह के दिन मुझे घमण्ड करने का कारण हो कि न मेरा दौड़ना और न मेरा परिश्रम करना व्यर्थ हुआ।
સંદર્ભમાં
૧૪બડબડાટ તથા તકરાર વગર બધું કરો
૧૫કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.
૧૬જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
૧૭પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.
૧૮એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
