ફિલિપ્પીઓને પત્ર ૨:૧૯
પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.ફિલિપ્પીઓને પત્ર ૨:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 2:19
- But I hope in the Lord Jesus to send Timothy to you soon, that I also may be cheered up when I know how you are doing.
- हिन्दी — फिलिप्पियों २:१९
- मुझे प्रभु यीशु में आशा है कि मैं तीमुथियुस को तुम्हारे पास तुरन्त भेजूँगा, ताकि तुम्हारी दशा सुनकर मुझे शान्ति मिले।
સંદર્ભમાં
૧૭પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.
૧૮એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
૧૯પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.
૨૦કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી.
૨૧કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.
