ફિલિપ્પીઓને પત્ર ૪:૨૩
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.ફિલિપ્પીઓને પત્ર ૪:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 4:23
- The grace of the Lord Jesus Christ be with you all. Amen.
- हिन्दी — फिलिप्पियों ४:२३
- हमारे प्रभु यीशु मसीह का अनुग्रह तुम्हारी आत्मा के साथ रहे।
સંદર્ભમાં
૨૧ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે.
૨૨સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે.
૨૩આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
