નીતિવચનો ૧૧:૧
ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.નીતિવચનો ૧૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 11:1
- A false balance is an abomination to the LORD, but accurate weights are his delight.
- हिन्दी — नीतिवचन ११:१
- छल के तराजू से यहोवा को घृणा आती है, परन्तु वह पूरे बटखरे से प्रसन्न होता है।
સંદર્ભમાં
૧ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.
૨અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે, પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે.
૩પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે.
