નીતિવચનો ૧૪:૧૬
જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે , પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.નીતિવચનો ૧૪:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 14:16
- A wise man fears and shuns evil, but the fool is hot headed and reckless.
- हिन्दी — नीतिवचन १४:१६
- बुद्धिमान डरकर बुराई से हटता है, परन्तु मूर्ख ढीठ होकर चेतावनी की उपेक्षा करता है।
સંદર્ભમાં
૧૪પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.
૧૫ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
૧૬જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે , પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
૧૭જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે .
૧૮ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.
