નીતિવચનો ૧૬:૨૭
અધમ માણસ અપરાધ કરે છે અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે.નીતિવચનો ૧૬:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 16:27
- A worthless man devises mischief. His speech is like a scorching fire.
- हिन्दी — नीतिवचन १६:२७
- अधर्मी मनुष्य बुराई की युक्ति निकालता है , और उसके वचनों से आग लग जाती है।
સંદર્ભમાં
૨૫એક એવો માર્ગ છે જે માણસને સાચો લાગે છે, પણ અંતે તે મૃત્યુ તરફ લઈ જાય છે.
૨૬મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેની ભૂખ એમ કરવા તેને આગ્રહ કરે છે.
૨૭અધમ માણસ અપરાધ કરે છે અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે.
૨૮દુષ્ટ માણસ કજિયાકંકાસ કરાવે છે, અને કૂથલી કરનાર નજીકના મિત્રોમાં ફૂટ પડાવે છે.
૨૯હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે અને ખરાબ માર્ગમાં દોરી જાય છે.
