નીતિવચનો ૧૭:૧૮
અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.નીતિવચનો ૧૭:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 17:18
- A man void of understanding strikes hands, and becomes collateral in the presence of his neighbor.
- हिन्दी — नीतिवचन १७:१८
- निर्बुद्धि मनुष्य बाध्यकारी वायदे करता है, और अपने पड़ोसी के कर्ज का उत्तरदायी होता है।
સંદર્ભમાં
૧૬જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?
૧૭મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.
૧૮અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.
૧૯કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે .
૨૦કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે.
