નીતિવચનો ૧૮:૨૦
માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે, તેના હોઠોની ઊપજથી તે ધરાશે.નીતિવચનો ૧૮:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 18:20
- A man’s stomach is filled with the fruit of his mouth. With the harvest of his lips he is satisfied.
- हिन्दी — नीतिवचन १८:२०
- मनुष्य का पेट मुँह की बातों के फल से भरता है ; और बोलने से जो कुछ प्राप्त होता है उससे वह तृप्त होता है।
સંદર્ભમાં
૧૮ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.
૧૯દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
૨૦માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે, તેના હોઠોની ઊપજથી તે ધરાશે.
૨૧મરણ તથા જીવન જીભના અધિકારમાં છે અને જે તેને પ્રેમ કરશે તે તેવું ફળ ખાશે.
૨૨જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.
