નીતિવચનો ૧૮:૫
દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.નીતિવચનો ૧૮:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 18:5
- To be partial to the faces of the wicked is not good, nor to deprive the innocent of justice.
- हिन्दी — नीतिवचन १८:५
- दुष्ट का पक्ष करना, और धर्मी का हक़ मारना, अच्छा नहीं है।
સંદર્ભમાં
૩જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે.
૪માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.
૫દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.
૬મૂર્ખના હોઠ કજિયા કરાવે છે અને તેનું મુખ ફટકા માગે છે.
૭મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.
