નીતિવચનો ૧૮:૯
વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.નીતિવચનો ૧૮:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 18:9
- One who is slack in his work is brother to him who is a master of destruction.
- हिन्दी — नीतिवचन १८:९
- जो काम में आलस करता है, वह बिगाड़नेवाले का भाई ठहरता है।
સંદર્ભમાં
૭મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.
૮કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છે અને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે.
૯વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.
૧૦યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.
૧૧ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.
