નીતિવચનો ૨૦:૨૧
જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.નીતિવચનો ૨૦:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 20:21
- An inheritance quickly gained at the beginning won’t be blessed in the end.
- हिन्दी — नीतिवचन २०:२१
- जो भाग पहले उतावली से मिलता है, अन्त में उस पर आशीष नहीं होती।
સંદર્ભમાં
૧૯જે કૂથલી કરવા માટે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે માટે એવા માણસના કામમાં હાથ નાખતો નહિ.
૨૦જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે, તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.
૨૧જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.
૨૨“હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.
૨૩જુદાં જુદાં વજનિયાંને યહોવાહ ધિક્કારે છે અને ખોટું ત્રાજવું રાખવું એ સારું નથી.
