નીતિવચનો ૨૩:૧
જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.નીતિવચનો ૨૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:1
- When you sit to eat with a ruler, consider diligently what is before you;
- हिन्दी — नीतिवचन २३:१
- जब तू किसी हाकिम के संग भोजन करने को बैठे, तब इस बात को मन लगाकर सोचना कि मेरे सामने कौन है?
સંદર્ભમાં
૧જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
૨જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
૩સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
