નીતિવચનો ૨૩:૧૭
તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.નીતિવચનો ૨૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:17
- Don’t let your heart envy sinners, but rather fear the LORD all day long.
- हिन्दी — नीतिवचन २३:१७
- तू पापियों के विषय मन में डाह न करना, दिन भर यहोवा का भय मानते रहना।
સંદર્ભમાં
૧૫મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
૧૬જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
૧૭તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
૧૮ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
૧૯મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
