નીતિવચનો ૨૩:૨૦
દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.નીતિવચનો ૨૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:20
- Don’t be among ones drinking too much wine, or those who gorge themselves on meat;
- हिन्दी — नीतिवचन २३:२०
- दाखमधु के पीनेवालों में न होना, न माँस के अधिक खानेवालों की संगति करना;
સંદર્ભમાં
૧૮ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
૧૯મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
૨૦દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
૨૧કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
૨૨તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
