નીતિવચનો ૨૩:૨૫
તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.નીતિવચનો ૨૩:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:25
- Let your father and your mother be glad! Let her who bore you rejoice!
- हिन्दी — नीतिवचन २३:२५
- तेरे कारण तेरे माता-पिता आनन्दित और तेरी जननी मगन हो।
સંદર્ભમાં
૨૩સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
૨૪નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
૨૫તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
૨૬મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
૨૭ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
