નીતિવચનો ૨૩:૪
ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.નીતિવચનો ૨૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:4
- Don’t weary yourself to be rich. In your wisdom, show restraint.
- हिन्दी — नीतिवचन २३:४
- धनी होने के लिये परिश्रम न करना; अपनी समझ का भरोसा छोड़ना। (1 तीमु. 6:9)
સંદર્ભમાં
૨જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
૩સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
૪ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
૫જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
૬કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
