નીતિવચનો ૨૪:૮
જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે.નીતિવચનો ૨૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 24:8
- One who plots to do evil will be called a schemer.
- हिन्दी — नीतिवचन २४:८
- जो सोच विचार के बुराई करता है, उसको लोग दुष्ट कहते हैं।
સંદર્ભમાં
૬કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
૭ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી.
૮જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે.
૯મૂર્ખની યોજનાઓ પાપી છે અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે.
૧૦જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.
