નીતિવચનો ૨૫:૨૫
જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.નીતિવચનો ૨૫:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 25:25
- Like cold water to a thirsty soul, so is good news from a far country.
- हिन्दी — नीतिवचन २५:२५
- दूर देश से शुभ सन्देश, प्यासे के लिए ठंडे पानी के समान है।
સંદર્ભમાં
૨૩ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
૨૪કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
૨૫જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.
૨૬જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.
૨૭વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.
