નીતિવચનો ૨૫:૬
રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.નીતિવચનો ૨૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 25:6
- Don’t exalt yourself in the presence of the king, or claim a place among great men;
- हिन्दी — नीतिवचन २५:६
- राजा के सामने अपनी बड़ाई न करना और बड़े लोगों के स्थान में खड़ा न होना ;
સંદર્ભમાં
૪ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
૫તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
૬રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
૭ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
૮દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?
